સૌથી પ્રથમ કાર્ય છે દક્ષિણ દિશામાં લગાવો લાલ પડદા
જો તમારા ઘરની દક્ષિણમાં કશુ વધુ ચેંજ ન કરી શકતા હોય તો અહી ડાર્ક લાલ રંગનો પડદો લગાવો. સાથે જ પડદાંની કિનારો પર ઘુંઘરુ બાંધો. તેનાથી મંગલ સ્ટ્રોંગ થશે અને પતિનો પોગ્રેસ થશે.
વાસ્તુદોષ દૂર કરવા માટે શુ કરો
દક્ષિણ દિશામાં વાસ્તુદોષ છે તો રાતરતુલાનુ પિરામિડ મુકો. સાથે જ લાલ રંગનો બલ્બ આ દિશામાં પ્રગટાવો. જેનાથી વાસ્તુદોષ દૂર થઈ જશે.