ઉત્તર પ્રદેશ સરકારે પહેલાથી જ આદેશો આપી દીધા છે
અગાઉ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સૂચનાઓ જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'કાવડ યાત્રા રૂટ પર ક્યાંય પણ ખુલ્લામાં માંસ વગેરે વેચવું જોઈએ નહીં. દરેક દુકાન પર માલિકનું નામ સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ.'