તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદર કોરોના પોઝિટિવ

ગુરુવાર, 11 માર્ચ 2021 (19:14 IST)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈ સુંદરનું પાત્ર ભજવનારા કલાકાર મયુર વાકાણી કોરોના પોઝિટિવ, મુંબઈથી શૂટિંગ પતાવી અમદાવાદ આવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 દિશા અને મયુર વાકાણી રીઅલ-લાઇફ ભાઈ-બહેન છે અને તેમની કેમિસ્ટ્રીનો સ્ક્રીન પર ખૂબ જ સારો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર