તલના લાડુ બનાવવાની રીત

શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 (16:28 IST)
સામગ્રી : 250 ગ્રામ સફેદ તલ 200  ગ્રામ ગોળ 100 ગ્રામ સેકેલા સીંગદાણાનો ચુરો. અડધી  ચમચી ઈલાયચી પાવડર
 
બનાવવાની રીત : એક કઢાઈમાં તલ નાખી ગુલાબી થતા સુધી  શેકો.  શેકેલા તલ અને સીંગદાણાના ચુરામાં  ઈલાયચી પાવડર મિક્સ કરો. એક કઢાઈમાં 1 ચમચી પાણી અને ગોળ નાખી પીગળે ત્યાં સુધી શેકો. આંચ ધીમી કરી ગોળમાં તલ નાખી તેને મિક્સ કરો. ગેસ પરથી તેને ઉતારી લાડુ બનાવી લો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર