ગુજરાતી જોક્સ - વેડિંગ શું છે ખૂબ હસાવશે આ જોક

ગુરુવાર, 25 માર્ચ 2021 (13:50 IST)
કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે 
 
weldingમાં પહેલા સ્પાર્ક નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે 
 
અને 
 
wedding માં પહેલા જૉડાણ થાય  છે એટલે કે લગ્ન 
 
પછી જીવનભર સ્પાર્ક નિક્ળ્યા જ કરે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર