આવું જોક્સ કે હંસવું રોકાશે નહી

રવિવાર, 21 માર્ચ 2021 (18:06 IST)
પપ્પૂના પગ નીળા પડી ગયા 
 
ડાક્ટર -ઝેર છે કાપવી પડશે 
 
પગ કાપીને નકલી લગાવી નાખી 
 
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા 
 
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ 
 
જીંસ રંગ છોડી રહી છે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર