ગુજરાતી જોક્સ - દારૂડિયો

શુક્રવાર, 19 માર્ચ 2021 (17:55 IST)
દારૂડિયો બારણા પર આવે છે 
તેની પત્ની બારણું ખોલે છે 
દારૂડિયો- તમે કોણ છો? 
પત્ની - મને ભૂલી ગયા શું 
દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર