ખુશી કપૂરે ગ્રે કલરનો કે ક્રોપ ટૉપ અને સ્કર્ટ પહેર્યો હતો. પોતાના ફેવરેટ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં ખુશી કપૂર ખૂબ જ સુંદર દેખાઈ. મેચિંગ ગ્રે હીલ્સ, ચોકર નેકલેસ ખુશીના લુકને કૉમ્પલિમેંટ કરી રહ્યા હતા.
એક્ટ્રેસ ડેઝી શાહ લાઈટ પર્પલ કલરની સાડીમાં જોવા મળી.
સુપર 30 ફેમ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનુ ટ્રેડિશનલ લુક જોવા મળ્યુ.