3. ઘરે જ બનાવો ટોનર - કાકડીના રસના આઠ દસ ટીપા ગુલાબજળમાં મિક્સ કરો દિવસમાં બે વાર રૂ મા લગાવીને ચેહરો સાફ કરો. ગ્રીન ટી, ગુલાબજળ સંતરાનુ જ્યુસ અને ખીરાનો રસ સમાન પ્રમાણમાં અલીને આઈસ ટ્રેમાં જમાવો. રોજ સવાર સાંજ તેના ટુકડા ચેહરા પર રગડો. સમય સમય પર ઠંડા પાણીથી ચેહરો ધોતા રહેવાથી રોમછિદ્ર બંધ થાય છે. તેલનો સ્ત્રાવ પણ ઘટે છે. ઠંડુ દૂધ પણ એક સારા ટોનરનુ કામ કરે છે. આ રોમ છિદ્રો પર જામેલી ગંદકી સાફ કરે છે.