Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (00:58 IST)
happy mahashivratri
Happy Maha Shivratri 2025 Wishes in Gujarati 26 ફેબ્રુઆરી 2025 બુધવારે આખો દેશમાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય રહ્યો છે. મહાશિવરાત્રિનો અર્થ હોય છે શિવની રાત્રિ. આ દિવસે લોકો શિવ-પાર્વતીની સાથે પૂજા કરે છે. મહાશિવરાત્રિના પાવન તક પર શિવભક્ત વ્રત રાખે છે અને ભોલેનાથનુ ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવામાં આવે છે. સાથે જ હર હર મહાદેવનો જયઘોષ લગાવીને પોતાના આ દિવસની શુભેચ્છા આપે છે. સાથે જ હર હર મહાદેવનો જય ઘોષ લગાવીને પોતાના આ દિવસની શુભેચ્છા આપે છે. તમે પણ મહાશિવરાત્રિના આ શુભ અવસર પર આ ભક્તિ ભરેલી શાયરી અને શુભેચ્છા સંદેશ દ્વારા પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને મહાશિવરાત્રીની શુભકામનાઓ આપી શકો છો.