બ્રેસ્ટને મોટા અને સુડોળ બનાવવા માટેના 5 ઘરેલુ ઉપાય

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (15:49 IST)
સ્તનો(Breast) ને મોટા અને સુડોળ બનાવવાના 5 અચુક ઘરેલુ ઉપાય અપનાવીને તમે પણ તમારા સ્તનનો આકાર વધારી શકો છો. સ્તનના આકારને લઈને સ્ત્રીઓ ખૂબ ચિંતિત રહે છે. મોટા અને સુડોળ સ્તન મહિલાઓની સુંદરત આ વધારે છે. તેથી સ્ત્રીઓ  પોતાના સ્તનના આકારને લઈને ખૂબ કૉન્શિયસ રહે છે.  મહિલાઓના સ્તનને મોટા અને સુડોળ બનાવાઅ માગે આ 5 ઘરેલુ ઉપાય લાભદાયક છે. 
 
1. સ્તનને ચારે બાજુથી ગોળાઈમાં જૈતૂનના તેલથે દિવસમાં બે વાર સવારે સ્નાન કરતા પહેલા અને રાત્રે સૂતા પહેલા દસ મિનિટ સુધી માલિશ કરો.. તેનાથી સ્તન વિકસિત થવા માંડે છે. 
2. ગરમ-ઠંડો સેક કરવાથી પણ બ્રેસ્ટ પુષ્ટ થાય છે. પહેલા 5 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળેળા કપડા, પછી 5 મિનિટ સુધી ઠંડા પાણીમાં પલાળેલુ કપડુ સ્તન પર મુકો 
3. રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનુ ઢીલાપણુ દૂર થાય છે અને તે દ્રઢ બને છે. 
4. વડના ઝાડની લટકતી ડાળીની નરમ ડાળખીને તોડીને તેને છાયડામાં સુકાવો. તેને પાણી સાથે વાટીને બ્રેસ્ટ પર લેપ કરવાથી લટકતા સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે. 
5. દાડમના છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતા પહેલા લગાવ્વાથી સ્તનુ ઢીલાપણું દૂર થાય છે. 
 
 
સ્ત્રીઓના સૌર્દયનો મુખ્ય આધાર છે પુષ્ટ અને ઉન્નત સ્તન. સ્ત્રીનુ સૌદર્ય, આકર્ષણ અને મોહકતા તેના સુડોળ, સ્વસ્થ અને ઉભરેલા સ્તનમાં જ છે. પણ કેટલાક કારણોસર અનેક યુવતીઓના સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે.  તેના સ્તનનો એવો વિકાસ નથી થઈ શકતો જેવો કે સામાન્ય સ્વસ્થ સ્ત્રીનો હોવો જોઈએ. આ એક બીમારી છે તેને સ્તન ક્ષય કહેવામાં આવે છે.  જે યુવતીઓને આ રોગ હોય છે તે એક પ્રકારને હીનભાવનાથી ગ્રસ્ત થઈ જાય છે. જો આ ઉપાયો નિયમિત અપનાવવામાં આવે તો તેમની આ સમસ્યા એક મહિનામાં જ દૂર થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર