ઑલિવ ઑયલની માલિશ સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે.