Weather Update- ગુજરાતમાં આગામી 18થી 25 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી,અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.