મોરબીનો શ્વાસ રુંધાય છે!:ટાઇલ્સના ઉદ્યોગકારોને પાઇપલાઇનનો ગેસ મોંઘો પડે છે,

મંગળવાર, 1 માર્ચ 2022 (17:31 IST)
મોરબીમાં ગુજરાત ગેસ પાઈપલાઈન દ્વારા સપ્લાય થાય છે. આ ગેસ ટાઈલ્સના ઉદ્યોગકારોને મોંઘો પડે છે. હવે મોરબીના ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળ્યા છે. યુદ્ધની અસરથી ગેસના ભાવ વધી શકે છે . એવું અનુમાન નિષ્ણાતો કરી રહ્યા છે.
 
 એને કારણે થશે એવું કે અત્યારે જે ગેસના ભાવ છે એમાં એક ક્યુબિક મીટરદીઠ 5થી 7 રૂપિયાનો ભાવવધારો થઈ શકે. મોરબીની ગેસની સ્થિતિ અને એને કારણે સર્જાયેલી આર્થિંક સ્થિતિનો સંપૂર્ણ ચિતાની વાત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર