GIR VIDEO : ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું
સોમવાર, 10 જુલાઈ 2017 (15:37 IST)
ગુજરાતના ગિર સોમનાથમાં વન વિભાગે ખૂબ મહેનત પછી ઊંડા કુવામાંથી વાઘના બચ્ચાને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધો છે.
વન વિભાગે 6 કલાકની મહેનત પછી આ 2 વર્ષના વાઘના બચ્ચાને કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. ઉલ્લેખનીય છે કે કુવો 80 ફીટ ઊંડો હતો.
થોડા દિવસ પહેલાની જ વાત છે જ્યારે ગુજરાતના સોમનાથ જીલ્લામાં જ એક 2 વર્ષની સિહણ 50 ફીટ ઊંડા કુવામાં પડી ગઈ હતી. જેને વન વિભાગના કર્મચારીઓએ 2 કલાકની મહેનત પછી બહાર કાઢી હતી.
#WATCH: A 2-year-old lion cub rescued from 80-feet deep farm well after 6-hour rescue operation in Gujarat's Gir Somnath. (July 9) pic.twitter.com/I31wEorUIe