Ahmedabad Fire- અમદાવાદ, ગુજરાત થલતેજમાં આવેલી ટાઈટેનિયમ બિલ્ડીંગના દસમા માળે આજે સવારે આગ ફાટી

મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (08:56 IST)
social media

અમદાવાદ, ગુજરાત થલતેજમાં આવેલી ટાઈટેનિયમ બિલ્ડીંગના દસમા માળે આજે સવારે આગ ફાટી નીકળી હતી.
 
આગને કાબુમાં લેવામાં આવી હતી અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર