High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા મુખ્યત્વે અતિશય તણાવ અથવા ચિંતાને કારણે થાય છે. આ ઉપરાંત શરીરમાં અસંતુલિત સોડિયમ અને પોટેશિયમની ઉણપને કારણે પણ હાઈપરટેન્શનની સમસ્યા થાય છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટનુ માનીએ તો હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બીપી ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, 30 વર્ષની ઉંમર પછી, દરેક વ્યક્તિએ નિયમિત સમયાંતરે હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ખાવાપીવાની ટેવ અને લાઈફસ્ટાઈલમાં પણ મોટા ફેરફારો કરો. આ ઉપરાંત હાઈપરટેન્શનને કંટ્રોલ કરવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો. આવો જાણીએ