પોરબંદર હાઇવે પર મોડીરાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી માર મારીને કુતિયાણા તરફથી આવતાં 3 લૂટારા અઢી કિલો સોનું, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના અનેક કિસ્સા વારંવાર સામે આવી રહ્યાં છે. હવે છેક ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં દારૂ આવવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશથી દારૂ ભરાય ત્યારબાદ રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના ચાર જિલ્લા અને છેક સૌરાષ્ટ્રના રાજકોટ સુધી પહોંચી ગયો છે
અમદાવાદમાં ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર સહિત 05 જગ્યાઓ માટે ભરતી છે. આ ભરતીઓ ગુજરાત કેન્સર સંશોધન સંસ્થા (GCRI) દ્વારા કરવામાં આવી છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરવામાં આવી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નોટિસ વાંચીને અરજી કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમીંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા ...
કંડલા પોર્ટ આસપાસ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલાં ...
ઝૂલતો બ્રિજ તૂટતા 133 લોકોના મૃત્યુ થયા હતાં. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટના આદેશ મુજબ કોર્ટ કમિશનરે મોરબી જિલ્લામાં પીડિતોની મુલાકાત લઈને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુક્યો હતો
જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. પાલિકામાં વિકાસ કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક મારામારી શરૂ કરી દીધી હતી.
ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂડમાં દેખાયા છે. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે અમરેલીના રાજસ્થળી ગામમાં દાદી કુલસનબેન પોતાના પૌત્રને લઈ અલગ ઓરડીમાં રાખેલ ખાટલામાં આરામ કરવા ગયા હતા. ત્યારે સાંજના આશરે સાડા ચાર પાંચ વાગ્યાના સુમારે બાળક જોર જોરથી રડવા લાગ્યો હતો.
પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે. જેમાં ઘટના સ્થળ પર પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન યુવાનનું મોત થઈ ગયું છે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અરવલ્લીની ગીરીમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાં એક છે. તંત્ર-ચુડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસનો લેટર બતાવી બધાને ઘૂમરાવે ચઢાવી દીધા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન ...
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Semiconductor Unit in Gujarat Sanand:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માંગે છે. ભારત સરકારે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત મોદી કેબિનેટે વધુ એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.