Navratri - નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (09:58 IST)
સૌથી પહેલાં બ્યુટી પાર્લર જઈને આઈબ્રો અપરલિપ વગેરે બનાવી લો. જેથી તમારો ચેહરો સાફ નજર આવશે .*ફેશિયલ -નવરાત્રિના સમયે ફેશિયલ જરૂરથી કરાવો કારણ કે ફેશિયલ તમારા ચેહરાની ચમકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યારે મેકઅપ થોડા સમય સુધી જ રહે છે.
*વેક્સ- હાથ-પગ અને અંડરઆર્મ્સ પર વેક્સ કરવાનુ ન ભૂલશો.
* તમારા બ્યુટીશિયન પાસેથી
પહેલાંથી જ સમય લઈ લો. જેથી તમને પાર્લર જઈને કલાકો
સુધી રાહ ન જોવી પડે
* સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી
જરૂરી છે.
* ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો
ચમકી જશે એટલે ગ્લો કરશે .
* સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર