કાવડ રૂટ પર નેમ પ્લેટ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારના કાંવડ રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે અને કહ્યુ કે દુકાનદારોને ઓળખ બતાવવાની જરૂર નથી. આ ઉપરાંત કોર્ટે યૂપી, ઉત્તરાખંડ અને મઘ્યપ્રદેશ સરકારને નોટિસ પણ રજુ કરી છે અને શુક્રવાર સુધી જવાબ માંગ્યો છે.
પછી દુકાનદારોએ શુ બતાવવુ પડશે ?
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દુકાનદારોને ફક્ત ખાવાના પ્રકાર બતાવવા પડશે કે તેઓ શાકાહારી છે કે માંસાહારી. નેમ પ્લેટ કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થશે.