Paresh rawal - PM મોદી પર મજાકથી ભડક્યા હતા પરેશ રાવલ - કહ્યું- "બારવાલે સે બેહતર હૈ ચાયવાલા"

ગુરુવાર, 30 મે 2019 (10:19 IST)
ગુજરાત ચૂંટણીથી પહેલા કાંગ્રેસ અને બીજેપીમાં સોશલ મીડિયા પર લડત શરૂ થઈ ગઈ . આ કડીમાં યૂથ કાંગ્રેસની મેગજીન યુવા દેશના એક ટ્વીટ લઈને વિવાદ થઈ ગયા. આ ટ્વીટમાં પીએમ મોદીના ચા વેચનારાને લઈને તંજ કસાયું હતું. આ ટ્વીટ પછી બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ એક ટ્વીટ કર્યુ. જેને લઈને ટ્વિટર યૂજરએ તેને જમીને ટ્રોલ કર્યું. 
 
પરેશ રાવલએ કર્યું આ ટ્વીટ 
 
પરેશ રાવલે ટ્વીટ કર્યું - "હમારા ચાયવાલા આપકે બારવાલે સે બેહતર હૈ" પરેશ રાવલએ આ ટ્વીટ મોડી રાત્રે કર્યું. જ્યારે આ ટ્વીટ પર નેગેટિવ રિએક્શન આવવા લાગ્યા તો બીજેપી સાંસએ ટ્વીટ ડીલીટ કરી નાખ્યું. 
 
પરેશ રાવલએ ટ્વીટ ડિલીટ કરતા લખ્યું- ટ્વીટને ડીલીટ કરી નાખ્યું છે. કારણકે આ બુરો હરો. હું ભાવનાઓને આઘાત કરવા માટે માફી માંગુ છું. 
 
કાંગ્રેસએ આપી સફાઈ ટ્વીટ પણ ડીલીટ 
 
વિવાદ પછી કાંગ્રેસએ આ બાબતે સફાઈ આપી. કાંગ્રેસ મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાળા કહ્યું- અમારી પાર્ટી આ રીતે મજાકને રિજેક્ટ કરતા કહ્યું કે નીરિઓ અને વિચારો પર મતભેદ જુદી વાત છે. પણ કાંગ્રેસની સંસ્કૃતિ પ્રધાનમંત્રી અને બધા રાજનીતિક વિરોધીઓનો સન્માન કરવાવાળી છે. સાથે જ આ ટવીટનેપણ ડેલીટ કરી નાખ્યું  છે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર