છત્તીસગઢના દુર્ગથી એક ચોંકાવનારા મામલો સામે આવ્યો છે. અહીં એક માણસે અંધવિશ્વાસના કારણે તેમની જીભ કાપી લીધી. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.પોલીસ અધિકારીએ જણાવ્યુ કે જીલ્લાના અંજોરા પોલીઅ વિસ્તારના હેઠન થનૌદ ગામમાં 33 વર્ષના રાજેશ્વર નિષાદએ તેમની જીભ કાપી લીધી. નિષાદને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે.
નિષાદને ત્રણ બાળકો છે અને તેની પત્ની મૂંગી છે.
પોલીસ બાળકો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે. પોલીસે નિષાદે વાપરેલ છરી પણ કબજે કરી લીધી છે. ધ્રુવે કહ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મામલાની તપાસ કરી રહી છે.