ગુજરાતી જોક્સ- બહુ વધારે ઠંડીમાં મહિલાઓ માટે યોગાસન

શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (15:15 IST)
બહુ વધારે ઠંડીમાં મહિલાઓ માટે યોગાસન 
 
1. પહેલા આરામથી પલંગ પર સીધા લેટવું 
 
2. માથા નીચે ઓશીંકા લગાવો બન્ને પગને સાથે કરો. હાથને ઉપર કરતા 
 
3. રજાઈ ખેંચીને ઓઢી લો 
 
4. આંખ બંદ કરી લાંવે શ્વાસ લો અને ધીમેથી બોલો 
 
ભાડમાં ગયું કામ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર