ભારતીય ચિત્રોના કદરદાનો, દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. શુક્રવારે યોજાયેલ ઓનલાઈન હરાજીમાં ભારતીય ચિત્રકારોની કૃતિઓના કુલ રૂ. 29 કરોડ ઉપજ્યા હતા. આ ચિત્રો તેની સામાન્ય કિંમત કરતાં 72 ટકા વધુ કિંમતે વેચાયા હતા. આ હરાજીમાં 18 જેટલાં ભારતીય ...
તમાકુના સેવનથી તંદુરસ્તીને હાની પહોંચે છે તે વાત નાનુ બાળક પણ સારી રીતે જાણે છે. પરંતુ તમાકુની હાનિ સાથે તેના છોડમાંથી મળતાં કેટલાક તત્વો લાભદાયી હોય છે તે જાણવુ તમામ માટે જરૂરી છે. તમાકુનો ઉપયોગ માત્ર સિગરેટ, બીડી અથવા ગુટખા પુરતો સિમીત નથી...
ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં એક યુવાને બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ આકાશમાં જોયેલા રહસ્યમય લિસોટાને મોબાઈલ કેમેરામાં કેદ કરીને ભારે કુતુહલ સર્જયુ છે. કાળા ડિબાંગ આકાશમાં...
સમુદ્રકાંઠે પાણીના ઉછળતાં મોજા જોવા અનેરો આનંદ અપાવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વિચરણ કરતી વખતે આપણે ત્યાં રહેતા લોકોને સૌભાગ્યશાળી માનીએ છીએ, કારણ કે, સમુદ્રકાંઠે ઘર હોવુ દરેક માલેતુજાર વ્યક્તિનુ સ્વપ્ન હોય છે. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં...
વિશ્વની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત રેલ્વેમાં ભારતીય રેલ અગ્રીમ સ્થાને છે. દરરોજ દોઢ કરોડ મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતી ભારતીય રેલ દેશની જીવાદોરી સમાન છે. દેશમાં દરરોજ દસ લાખ ટન જેટલો માલ-સામાન લાવવા લઈ જવા માટે...
યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના તળાવોમાં આવતાં યાયાવર પક્ષીઓ પાસે કુદરતી દિશાસૂઝ હોય છે. તેમના રહેણાંક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી....
લંડન. સ્વીડનના દલરા પ્રાંતની કુલુ પહાડી પર દસ હજાર વર્ષ જુનુ દેવદારનુ વૃક્ષ જોવા મળતાં વૈજ્ઞાનિકોમાં કુતુહલ સર્જાયુ છે. 2004માં સ્વીડનની યૂઓમા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ વૃક્ષની શોધ કરી હતી. ફ્લોરીડાના મિયામીની એક પ્રયોગશાળામાં...
ચીનના સિચુઆન પ્રાંતમાં વિશ્વનુ સૌથી મોટુ પાંડા (ગ્રેટ વ્હાઈટ) પ્રજનન કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાણકારોનુ માનવુ છે કે, 200 જેટલા પાંડા માટે આ પાર્ક નવુ ઘર સાબિત થશે. ગ્રેટ વ્હાઈટ પાંડાએ દુનિયામાં જોવા મળતી પાંડાઓની પ્રજાતિઓમાં...
માત્ર ત્રીસ ટકા સ્નીફર ડોગ પોલીસ તથા કસ્ટમ વિભાગની જરૂરિયાત મુજબ કાર્ય કરવામાં સક્ષમ હોય છે તેવુ જાણકારોનુ માનવુ છે. જેથી કાર્યદક્ષ સ્નીફર ડોગ મેળવવા માટે દક્ષિણ કોરિયાના કસ્ટમ વિભાગે નવો અભિગમ અપનાવ્યો છે.
વિભાગમાં કાર્યરત સૌથી...
વ્યક્તિના હ્રદયને સ્પર્શવા માટે સંગીત સૌથી સરળ અને નક્કર માધ્યમ છે. સંગીતની મધુર ધૂન સાંભળતા જ કઠણ કાળજાનો માનવી પણ અત્યંત સૌમ્ય બની જાય છે. પ્રભુની પ્રાર્થનાથી માંડીને રાષ્ટ્રગીત સુધીના તમામ ગીતોની ધૂન સાંભળતા જ વ્યક્તિના મનમાં
માણસના મૃત્યુ બાદ થતી ઉત્તરક્રિયા પોતાના જીવતેજીવ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરનાર જીંદાદિલ વ્યક્તિ જવલ્લે જોવા મળે છે. પરંતુ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા જૈફવયના ગંગાબહેન પટેલે આ પ્રકારની તમામ વિધી પોતાના જીવતેજીવ કરાવવાની ઈચ્છા...
ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલો માઉન્ટેન્યરિંગ એવોર્ડ વડોદરાના એક જ પરિવારના ચાર સદસ્યોએ મેળવીને રાજ્યભરના લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધુ હતુ. અમદાવાદમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ખેલ મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે
સંસ્કારી નગરી વડોદરાના લોકોને હવે મગર જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં જવાની જરૂર નથી કારણ કે, વિશ્વામીત્રી નદીના કોઈ પણ પુલ ઉપર થોડી જ ક્ષણો ઉભા રહે તો તેઓને એકાદ બે મગરો અવશ્ય જોવા મળશે.
આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે...