--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

ચૈતર વસાવાએ વિરોધીઓને લલકાર્યા, સભામાં કહ્યું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં

શનિવાર,ફેબ્રુઆરી 10, 2024
0
1
ભાજપનો લઘુમતી મોરચો પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુસ્લિમ બહુમતીવાળા લોકસભા ક્ષેત્રોમાં લઘુમતી સમુદાયના મતદારોને આકર્ષવા માટે 4,100 થી વધુ ગામોમાં 'કૌમી ચૌપાલ'નું આયોજન કરશે. જે અંતર્ગત પાર્ટી મુસ્લિમો સાથે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
1
2
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. આજે જૂનાગઢના ભેસાણ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
2
3
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ સફળતા મેળવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એક પછી એક નેતા કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું
3
4
નિર્દલીય ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની સદસ્ય પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને કહ્યુ કે તે પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)માં પરત ફરશે. વાઘેલા 2022જમા ગુજરાત વિધાનસભ ચૂંટણી જીતનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોમાંથી એક છે.
4
5
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈ સીટોની વહેંચણી પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી ખાતે બેઠક બોલાવી હતી. મીટીંગ બાદ સીટની વહેંચણીને લઈ વધુ માહિતી આપી ન હતી
5
6
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 9 આરોપીઓ હાલ રાજપીપળા જિલ્લા જેલમાં છે. ચૈતર વસાવા 18મી ડીસેમ્બરથી જેલમાં છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૈતર વસાવાને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે
6
7
ગુજરાત સરકારે છેલ્લા 100 દિવસમાં કયા કામ કર્યાં તેની જાહેરાતો શરુ કરી દીધી કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂંક કરી દેવામાં આવી
7