karnataka news- કર્ણાટકમાં પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે એક વ્યક્તિએ કાલી દેવીની પૂજા કરી અને પોતાની આંગળી કાપી નાખી. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિનું નામ અરુણ વર્નેકર છે
PMએ કરી બે મોટી જાહેરાત PM Modi in udhampur- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
Rajkot રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં આ વખતે બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ મહિલાઓને મેદાને ઉતારી છે. ભાજપે રેખાબેને ચૌધરીને તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે બુધવારે બપોરે પોલીસ પર પ્રહાર કર્યા હતા,
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી. પરંતુ ટિકિટ મળ્યાના બે જ દિવસમાં તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. તેમણે પિતાની તબિયતનું કારણ બતાવીને ચૂંટણી નહીં લડવાની ...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. દિલ્હીથી નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમણે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બાકી રહેલી બેઠકોના ઉમેદવારો માટે મંથન ...
Tejasvi vs BJP:- દેશમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે, તેથી નેતાઓ એકબીજાને ખુલ્લો મુકવાની કોઈ તક છોડતા નથી. દરમિયાન, લાલુ યાદવના પુત્ર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે તેનો એક વીડિયો ટ્વીટ કર્યો છે
Bansuri Swaraj Injured: નવી દિલ્હી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થઈ છે. તેમની આંખ પર વાગ્યુ છે. આની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ તબક્કામાં કુલ 252 ઉમેદવારો દાગી છે જ્યારે 450 ઉમેદવારો કરોડપતિ છે. આ બધામાં સૌથી વધુ સંપત્તિ નકુલનાથ પાસે છે.
VIP protection of Z category of armed commandos to Rajeev Kumar- સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને સશસ્ત્ર કમાન્ડોની Z શ્રેણીની VIP સુરક્ષા
Chaudhary Birendra Singh- આજે દિલ્હીમાં બિરેન્દ્ર સિંહે કહ્યું કે મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમ લતાએ પણ પાર્ટી છોડી દીધી છે. આવતીકાલે મંગળવારે અમે ...
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ...
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે
મતદાન માટે, 7મી મે 2024 ને મંગળવારના રોજ ખાસ જાહેર રજાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે ઔદ્યોગિક એકમો- કારખાના – સંસ્થાઓમાં કામ કરતા કારીગરોને પણ મતદાન માટે સવેતન રજા આપવાના આદેશો જારી કરાયા છે.