ગર્ભાવસ્થામાં મહિલાઓ તેમની ડેલી ડાઈટનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. જેથી મા અને ગર્ભમાં પળી રહ્યા બાળકનો સારું વિકાસ થઈ શકે. તેના માટે ડેલી ડાઈટમાં દાડમ શામેલ કરવુ બેસ્ટ ઑપ્શન છે. એક્સપર્ટસના મુજબ આ દરમિયાન દાડમનો સેવન ફાયદાકારી હોય છે. તેમાં વિટામિન એ, સી, કે, ફાઈબર, આયરન, પોટેશિયમ વગેરે તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી થાક, નબળાઈ દૂર થઈ સારું વિકાસ થવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ અમે તમને પ્રેગ્નેંસીમાં દાડમ ખાવાના ફાયદા જણાવે છે.
ઈમ્યુનિટી વધારવામાં ફાયદાકારી
દાડમ ખાવુ કે તેનો જ્યુસ પીવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. થાક અને નબળાઈ દૂર થઈ દિવસભર શરીર તાજગી ભરેલુ રહે છે.
સારું પાચન તંત્ર
દાડમમાં ફાઈબર, પોટેશિયમ વધારે હોય છે. તેના સેવન કરવાથી પાચનમાં સુધાર આવે છે. તેથી કબ્જિયાત, અપચ અને પેટ સંબંધી બીજી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને તેનો જ્યુસ પીવાથી પ્રેગ્નેંસીમાં
તંત્રના વિકાસમાં ફાયદાકારી હોય છે.
-ગર્ભાવસ્થા દરમિયાન દાડમનો સેવન થોડી સાવધાનીથી કરવુ જોઈએ નહી તો નુકશાન પણ થઈ શકે છે.