Doctor Tips- ગર્ભવતી મહિલાને ધ્યાનમાં રાખવી છે આ વાત

શુક્રવાર, 28 મે 2021 (11:49 IST)
1 . ગર્ભવતી મહિલા ડબલ માસ્ક પહેરી હાથને વાર-વાર ધોવું. સોશલ ડિસ્ટેંસિંગ બનાવી રાખો અને ઘરે જ રહેવું. 
2. પોતાને હાઈડ્રેટ રાખો. પાણીથી ભરપૂર ફળ ખાવો જેમ કે તડબૂચ, શક્કરટેટી, સંતરો વગેરે. યાદ રાખો તમારી ઈમ્યુનિટી તેના પર નિર્ભર કરે છે કે તમે શુ ખાઈ રહી છો. હેલ્દી ખાશો તો વાયરસ અટેક નહી કરી 
શકશે. 
3. ઘરની વસ્તુઓને ગર્ભવતી મહિલા દરરોજ ઉપ્યોગ કરે છે તેને સેનિટાઈજ કરતા રહો. જેમ કે પાણી બોટલ, વાસણ, બેડશીટ, ફર્નીચર કે બીજા જરૂરી સામાન વગેરે. 
4. હોસ્પીટલમાં ચેકઅપ કરાવવાની જગ્યા ડોક્ટરની સલાહ ફોન પર  લેવી. જો જવુ જરૂરી હોય તો પૂર્ણ સુરક્ષા સાથે નિકળો જેમ કે માસ્ક, ગલવ્સ વગેરે. 
5. પોતાને સુસ્ત ન રાખવું. 45 થી 60 મિનિટ કોઈ એક્ટિવિટી જરૂર કરો જેમ ઘરના નાના-નાના કામ કરવું. હળવી- ડેસ્ટીંગ સાફ સફાઈ અને કિચનનો કામ વગેરે કરતા રહો. યોગ અને સેર પણ કરવી. 
6. શારીરિકની સાથે તમારા માનસિક સ્વાસ્થયનો ધ્યાન રાખો. તેનાથી તમે તનાવ મુક્ત રહેશે. ખુશનુમા સંગીત સાંભળુ. ફેમિલી મેંબર્સથી વાત કરવી અને હેલ્દી ભોજન બનાવો.
7. ટીવી કે મોબાઈલમાં એવી સીરિઈસ અને નેગેટિવ વસ્તુઓ ન જુઓ જે રાત્રે સૂતા પહેલા તમને સ્ટ્રેસ આપે. 8 કલાકની ઉંઘ જરૂર લેવી. 
ગર્ભાવસ્થાના સમયે મહિલાઓને અત્યારે કોરોના વેક્સીનેશન નહી અપાઈ રહી છે પણ પ્રેગ્નેંસીના સમયે જો કોવિડ 19 રસીકરણ હોય છે તો બધા કોવિડ નિયમોના પાલન કરવુ જરૂરી છે. 
પ્રેગ્નેંસીના સમયે મહિલાનો શરીરમાં નબળાઈ લાગે છે. ઈમ્યુનિટી લો હોવાથી શરીર જલ્દી થાકે છે અને રોગોની ચપેટમાં પણ આવી જાય છે તેથી જરૂરી છે કે પ્રેગ્નેંટ મહિલા પોતાની કાળજી રાખવી જેથી તમે અને 
તમારો બાળક સુરક્ષિત રહીએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર