Pregnency Diet- આ સમયે ખાવી આ વસ્તુઓ બાળક થશે હેલ્દી

શુક્રવાર, 14 મે 2021 (13:01 IST)
ગર્ભાવસ્થાના સમયે એક મા માટે સુંદર સમય હોય છે. મહિલાઓ તેમની પ્રેગ્નેંસીના શરૂથી આખરે સુધી બાળક વિશે વિચારે છે આમ તો દરેક મા માટે તેમનો બાળક કોઈ રાજકુમારથી ઓછુ નહી હોય છે. પણ બધી મહિલાઓ વિચારે છે કે તેમનો બેબી ખૂબ ક્યૂટ અને લવલી હશે. તેમજ કેટલાક તેમના રંગંની કલ્પના કરે છે. તેથી એવુ માનવુ છે કે પ્રેગ્નેંસીંના સમયે કઈક ખાસ વસ્તુઓનો સેવન કરવાથી બાળકના આરોગ્ય સારુ હોવાની સાથે તેમનો રંગ પણ નિખરીને આવે છે. તો આવો આજે અમે તમને એવી જ 5 વસ્તુઓ વિશે જણાવે છે જેનો મહિલાઓ દ્વારા ગર્ભાવસ્થામાં સેવન કરવો ફાયદાકારી રહેશે. 
 
દૂધ 
દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી માતા અને ગર્ભમાં પળી રહ્યા બાળકને સારુ શારીરિક વિકાસ થવામાં મદદ મળે છે. તેમજ આ બાળકનો રંગ નિખારવામાં કારગર ગણાય છે. 
 
દ્રાક્ષ
ગર્ભાવસ્થાના સમયે અંગૂર કે દ્રાક્ષનો સેવન કરવાથી મા અને બાળકના રોગોથી બચાવ રહે છે. તેમજ આ ગર્ભમાં પળી રહ્યા બાળકનો લોહી સાફ કરી તેમનો રંગ નિખારવામાં મદદ કરે છે. પણ પ્રેગ્નેંસીમાં વધારે અંગૂર ખાવાથી બચવો જોઈએ. 
 
કેસર 
ગર્ભાવસ્થામાં કેસર દૂધ પીવાથી પણ ફાયદો મળે છે. તેના માટે 1 ગિલાસમાં 4-5 દોરા કેસર નાખી ઉકાળો. પછી તેનો સેવન કરો. તેનાથી બાળક અને મા નો રંગ નિખરશે. સાથે જ માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે થવામાં મદદ મળશે. 
 
બદામ 
ગર્ભાવસ્થામાં બદામ ખાવાથી મા અને બાળકની આરોગ્ય જાણવી રહે છે. તેનાથી ગર્ભમાં પળી રહ્યા બાળકમો યોગ્ય રીતે વિકાસ થવાની સાથે તેનો રંગ સાફ થવામાં મદદ મળે છે. 
 
નારિયેળ 
નારિયેળ પાણી ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઈમ્યુનિટી સ્ટ્રાંગ થવાની સાથે રોગોની ચપેટમાં આવવાનો ખતરો ઓછુ રહે છે. તેમજ ગર્ભાવસ્થામાં તેને પીવાથી બાળકના રોગોથી બચાવ થવાની સાથે રંગ નિખારવામાં મદદ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર