ગુજરાતી જોક્સ - મારો એક પાડોશી

ગુરુવાર, 28 નવેમ્બર 2024 (16:01 IST)
મારો એક પાડોશી છે, જેનું નામ છે 'ભગવાન'
અને તેમની દીકરીનું નામ ભક્તિ છે.
મમ્મી કહે છે,

ALSO READ: ગુજરાતી જોક્સ - બાળકો કેવી રીતે થાય
 
‘દીકરા, તારું મન ભગવાનની ભક્તિમાં કેન્દ્રિત કર’
હવે મમ્મીને કેવી રીતે સમજાવું
હું ભક્તિ પર ધ્યાન આપું છું, પણ
ભગવાન  માનતા નથી ...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર