×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Gujarati Recipe- સરગવાનું શાક
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (16:09 IST)
સામગ્રી
1 વાટકી તુવેરની દાળ વટાણા
4 ચમચી સરગવો સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાની પેસ્ટ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી ધાણા જીરું પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 લાલ મરચા
1 ચમચી હળદર પાવડર
2 ચમચી ઘી
1/2 ચમચી સરસવ
1 તજની લાકડી
5 લવિંગ
2 જુવારની રોટલી
1 ટીસ્પૂન જીરું
સરગવાનું શાક બનાવવાની રીત
- એક પેન ગરમ કરો, તેમાં ઘી, સરસવ, જીરું, ડુંગળી, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખી ગુલાબી થાય ત્યાં સુધી પકાવો.
- ટામેટાં, તજ, લવિંગ, મોરિંગાના પાન ઉમેરીને 2 મિનિટ પકાવો. તેમાં દાળ, હળદર પાવડર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 2 મિનિટ રાધવુ .
- તેને જુવારની રોટલી સાથે સર્વ કરો
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
જરૂર વાંચો
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ
ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા
કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.
તિલક હટાવવા અને ચોટલી કાપવાની મનાઈ કરવા પર નોકરીમાંથી કાઢી મુક્યો, સુરતના યુવાને લેંસકાર્ટ પર લગાવ્યો મોટો આરોપ
ધર્મ
મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
હનુમાન આરતી
Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ
બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.
એપમાં જુઓ
x