×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મેથી દાળ રેસીપી
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
જરૂર વાંચો
શું AI મારું સ્થાન લઈ શકે છે? આ ચિંતા છોડી દો અને તમારી પ્રગતિમાં તેને ભાગીદાર બનાવો
૧૫ દિવસ પહેલા ૧૫ વર્ષની છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા, પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને ભાગી ગયો; હવે દુલ્હનને મળી રહી છે ધમકીઓ
મણિપુરમાં ફરી રમખાણો ફેલાવવાનું કાવતરું, પોલીસે 5 શહેરોમાં દરોડા પાડ્યા
કોલેજ જતી છોકરી પર ચાર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો, જ્યારે તેણીએ ગર્જના કરી ત્યારે બધા પાછા ફર્યા, જુઓ વીડિયો
Shubhanshu Shukla 18 દિવસ ની ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા પછી પરત ફર્યા, જુઓ વીડિયો
ધર્મ
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
એપમાં જુઓ
x