Jokes-કાલે રસ્તામાં શાળામાં સાથે ભણનારી છોકરી જોવાઈ

ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:31 IST)
પપૂએ પૂછ્યું- તને યાદ છે અમે શાળામાં સાથે 
ભણતા હતા? 
 
છોકરીએ જવાબ આપ્યું- ભણતી તો હું હતી, 
તૂ તો મુર્ગો બનતો હતો... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર