ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી

બુધવાર, 17 જાન્યુઆરી 2024 (07:51 IST)
ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી 
208 સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ
ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ 
 
ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યની અદાલતોમાં 208 સિવિલ જજની ભરતી કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, ભરતીની સંખ્યામાં ફેરફારની સત્તા ગુજરાત હાઇકોર્ટ પાસે રહેશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર