ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ તરત જ મળી જશે આ રીતે, ખૂબ જ સરળ ટેકનિક

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (14:59 IST)
દરેક ફોનમાં IMEI નંબર હોય છે. જી હા અને તેનાથી તમે તમારો ગુમાવેલ ફોન પરત મેળવી શકો છો. તમને જણાવીએ કે તમને માત્ર તમારા ફોનનુ IMEI નંબર ખબર હોવા જોઈએ. IMEI નંબર ફોનના બોક્સ પર લખેલુ હોય છે. માત્ર આ જ નથી પણ તે સિવાય દરેક કંપનીના યુનિક કોડને ફોનમાં નાખી પહેલાથી તમારા IMEI નંબરની જાણકારી મેળવી શકો તમારી પાસે રાખી શકો છો. આકુ કરવાથી પર મોબાઈલ ટ્રેકર ડિવાઈસ પણ તમારી ખૂબ મદદ કરી શકે છે. તમને IMEI નંબર ખબર છે તો તમે મોબાઈલ ટ્રેકર એપમાં જઈને ખોવાયેલા ફોનની લોકેશન ટ્રેક કરી શકો છો. 
 
જી હા અને જો તમારા ફોન કોઈએ સ્વિચ ઑફ પણ કરી દીધુ છે તો પણ આ નંબરથી તમે ફોન શોધી શકશો. તમે ફોનના લોકેશનની જાણકારી પોલીસને પણ આપી શકો છો. જેથી પોલીસ આ ફોનની ખબર લગાવી શકે અને ચોરને પકડી શકે. તેની સાથે પોલીસની પાસે પણ તેમના સર્વિલાંસસિસ્ટમ હોય છે જેનાથી તે મોબાઈલની લોકેશનની ખબર પાડી લે છે. તે સિવાય ફોનના લોકેશનની જાણકારી તમે પોલીસને પણ આપી શકો છો. જેથી પોલીસ આ ફોનની ખબર લગાવી શકે અને ચોરને પકડી શકે.
 
તેમજ Google પ્લે સ્ટોરથી તમે ટ્રેકર એપ ડાઉનલોડ કરી શકો છો. તે પછી  IMEI નંબર નાખી ફોનની લોકેશનની જાણકારી લઈ શકો છો. સૌથી ખાસ વાત આ છે કે ફોનની લોકેશન એક મેસેજથી મળી જશે. તે સિવાય જો તમારી પાસે મોબાઈલ ટ્રેકર એપ નથી છે રો તમે મોબાઈલની લોકેશન ટ્રેસ કરી શકો છો.  હકીકતમાં Apple અને Android ફોન બન્નેમાં ઈન બિલ્ટ Find My સર્વિસથી ટ્રેક કરી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર