બીજીંગ. ઓલમ્પિક મશાલના એવરેસ્ટ ચઢાણના કવરેજ માટે આવેલા વિદેશી પત્રકારોની એક ટુકડી તિબેટની આકરી યાત્રા માટે રવાના થઈ હતી. બજીંગ ઓલમ્પિકના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ પત્રકારો રાજધાની લ્હાસા જવાની પરવાનગી અપાઈ નથી. પત્રકારોને મશાલ સિવાય અન્ય કોઈ સમાચાર પ્રકાશિત કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.