IPL 2019- આ છે IPL ના 5 સૌથી મોંઘા ખેલાડી, જુઓ કોણે કેટલી રકમ

બુધવાર, 20 માર્ચ 2019 (11:15 IST)
IPL સીજન 12માં હવે માત્ર થોડા જ દિબસ બાકી છે. 23 માર્ચથી શરૂ થતા આઈપીએલના આ નવા સીજન માટે પાછલા વર્ષે ડિસેમ્બરમાં નીલામી થઈ હતી. બધા ફેંચાઈજીમાં ખૂબ પૈસ લુટાવતા તેમની નવા સ્ક્વાડ ઉભા કર્યું હતું. 
 
તેમાં ઘણા નવા યુવા અને અનકેપ્ડ ખેલાડી છે. જેને પહેલા કોઈ જાણતા પણ નહી હતું. પણ તે રાતોરાત કરોડપતિ બની ગયા. હવે આ ખેલાડીઓ પોતાના પર જાહેર વિશ્વાસ પર ખરું ઉતરવા પડકાર હશે આવો એક નજર નાખીએ આઈપીએલ 2019ના પાંચ સૌથી મોંઘા ખેલાડી પર... 

 
વરૂણ ચક્રવતીને કિંગ્સ ઈલેવન પંજાબએ 8.40 કરોડ રૂપિયામાં ખરીદયું છે. વરૂણ ચક્રવર્તી આઈપીએલ 2019ની હરાજીમાં સૌથી વધારે મોંઘા ખેલાડી છે. 20 લાખના માત્ર બેસ પ્રાઈસ વાળા વરૂણએ તેમના બેસ પ્રાઈસની 42 ગણી રાશિમાં ખરીદાયું છે. 
વરૂણ ચક્રવતી ઈંટરનેશનલ લેવલ પત ભલે જ અજાણ ખેલાડી છે પણ ઘરેલૂ ક્રિકેટમાં તેમની ટીમ તમિલનાડુ માટે ઘણી વાર ચમત્કારિક પ્રદર્શન કર્યા છે. 
 
સાત જુદા-જુદા રીતે સ્પિન બૉલિંગ કરતા વરૂણ ઑફ બ્રેક, લેગ બ્રેક, ગૂગલી, કેરમ બૉલ, ફ્લિપર, ટાપસ્પિન, સ્લાઈડર બૉલ(આ યાર્કરની રીતે હોય 
 
છે) 
 
પાછલા સીજનમાં જયદેવ ઉનાદકટ સૌથી વધારે મોંઘા બિકાતા ખેલાડી હતા. પાછલા સીજનમાં રાજસ્થાન રૉયલ્સએ આ ખેલાડીને 11.5 કરોડ રૂપિયામાં ખરીદયું હતું. મધ્યમ તેજ બૉલર જયદેવએ રાજસ્થાન રૉયલ્સના વરૂણ ચક્રવર્તીના સમાન 8.40 કરોડ રૂપિયામાં ખરીદયું છે. ઉનાદકટ રાજસ્થાન રૉયલ્સના સિવાય કેકેઆર, આરસીબી અને રાઈજિંગ પુણે સુપરજાઈંતસ માટે રમ્યા છે. 
 
ઈંગ્લેંડના બૉલિંગ ઑલરાઉંડર સેમ કરન નો બેસ પ્રાઈજ 2 કરોડ રૂપિયા હતા. પણ આઈપીએલ હરાજીમાં પહેલીવાર ઉતર્યા કરણને કિંગ્સ ઈલેવન પંજાબએ 7 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદયું. જણાવીએ કે સેમ કરનએ તાજેતરમાં ટીમ ઈંડિયાની સામે ટેસ્ટ સીરીજમાં સારું પ્રદર્શન કર્યું હતું.
હરાજીના સમયે યુવા ઑલરાઉંડર ખેલાડી શિવમ દુબેની લૉટરી લાગી ગઈ. 20 લાખના બેસ પ્રાઈજથી વધીને તેને 5 કરોડ રૂપિયામાં આરસીબીએ ખરીદયું તેના માટે દિલ્લી કેપિટલ્સએ પણ રૂચિ જોવાઈ રહી હતી. 13 ટી 20 મુકાબલામાં આ અનકેપ્ડ ખેલાડીએ 10 વિકેટ લીધા અને બેઠી જોરદાર રમત જોવાઈ છે. 
 
કેરિબિયાઈ ટીમના ધાકડ ઑલરાઉંડર કાર્લોસ બ્રેથવેટને દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કોલકત્તા નાઈટ રાઈડર્સએ 5 કરોડ રૂપિયામાં ખરીદયું. બ્રેથવેટનો બેસ પ્રાઈજ 70 લાખ રૂપિયા હતા. બ્રેથવેટ તે ખેલાડી છે જેને વર્ષ 2016ના ટી 20 કપમાં વેસ્ટઈંડીજને આખરે ઓવરમાં ચેંપિયન બનાવ્યું હતું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર