Spider Web Hacks: લોકો તેમના ઘરને સાફ રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે.ફર્શ પર તો પોતુ કરવો શકય છે. પણ છત દરરોજ સાફ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત કરોળિયા દિવાલો અને છતને પોતાનું ઘર બનાવી લે છે. કરોળિયાના જાળાને કારણે ઘર ગંદુ લાગે છે એટલું જ નહીં, વાસ્તુ અનુસાર પણ તેને શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કરોળિયાના જાળ થઈ જાય છે તો આ સમાચાર તમારા માટે છે.