લોટ બાંધ્યા પછી કાળો પડી જાય છે, આ ટિપ્સ અજમાવીને રાખો ફ્રેશ

શુક્રવાર, 15 જુલાઈ 2022 (12:42 IST)
લોટનો ઉપયોગ બધા ભારતીય ઘરમાં હોય છે. લોટથી બનેલી ગોળ અને નરમ રોટલીઓને શાક અને દાળ સાથે ખાઈએ છે. પણ ઘણી મહિલાઓની ફરિયાદ રહે છે કે તેનો લોટ થોડી વાર પછી સખ્ત થઈ જાય છે જેનાથી તેમની રોટલીઓ પણ કડક થઈ જાય છે. તેમજ ઘણી વાર જ્યારે તમે લોટ બાંધીને રાખો છો તો તે કાળો થઈ જાય છે. લોટ કાળો થવાના ઘણા કારણ હોઈ સહ્કે છે. જેનાથી એક છે લોટને સાચી રીતે સ્ટોર ન કરવું. તો જાણી છે કે લોટને ફ્રેશ રાખવાની રીત 
 
1. રોટલીઓના લોટને બાંધતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે તેમાં વધારે પાણી ન નાખવું. આવુ કરવાથી તે ખરાબ થઈ જાય છે. લોટ લગાવતા સમયે તમને તેટલુ 
 
જ પાણી નાખવુ જોઈએ જેટલામાં લોટ બંધી જાય. 
 
2. રોટલીનો લોટ બાંધતા સમયે તેમાં થોડો ઘી કે તેલ મિક્સ કરો. તેની મદદથી લોટ ચિકણો રહે છે સાથે જ રોટલીઓ પણ નરમ બને છે. 
 
 
3. લોટ બાંધતા સમયે તમે ગરમ પાણી કે પછી દૂધનો ઉપયોગ કરવું. આવુ કરવાથી રોટલીઓ નરમ બને છે. સાથે જ લોટ કાળો નહી પડે. 
 
4. ઘઉમાં રહેલ બેક્ટીરિયાના કારણે પણ લોટ કાળો થઈ જાય છે. તેથી સ્ટોર કરેલ એયર ટાઈટ કંટેનરનો ઉપયોગ કરવું. આ ફ્રેશ રહેશે. 
 
5. જ્યારે લોટ બંધી જાય છે તો તમે તેના પર સારી રીતે ઘી લગાવીને સ્ટોર કરવું. લોટ જ્યારે ચિકણો રહેશે તો કાળો નહી પડશે. સાથે જ આવુ કર્યા પછી રોટલીઓ નરમ બને 
 
છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર