How To Keep Banana Fresh For Long: જ્યારે પણ આપણે બજારથી કેળા ખરીદીને લાવીએ છે તો સૌથી મોટી ટેંશન એ વાતની હોય છે કે તેને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા, નહી તો તે ખરાબ થઈ જશે અને ખાવા લાયક નહી રહે. પણ હવે ગભરાવવાની જરૂર નથી, અમે તમારી આ ટેંશન દૂર કરી રહ્યા છીએ.
આપણામાંથી કદાચ જ કોઈ માણસ એવુ હશે કે જેના ઘરમાં કેળા ન ખવાતા હોય. આ એક ખૂબ સસ્તુ અને કોમન ફ્રૂટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે ફાયદાકારી પણ છે. પણ તેને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ, આ એક મોટી ચિંતા છે. તો આવો અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટ્રીક જેનાથી કેળા લગભગ એક અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે.