--> -->
શનિવાર, 16 નવેમ્બર 2024
0

Lata mangeshkar Birthday- લતાએ ઘણા ગુજરાતી ગરબા અને ગુજરાતી ગીતોને આપ્યો અવાજ, માતા હતી ગુજરાતી

શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
0
1
ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે.વર્ષ 2022માં, જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' પ્રેક્ષકોના ખુબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઇ
1
2
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરૂષો માટે' ની જાહેરાત કરી છે
2
3
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની મોસ્ટ એન્ટીસિપેટેડ 5મી સિઝનની જાહેરાત કરી રહ્યું છે. જે આ વર્ષે 28 થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે
3
4
ગુજરાતીઓનું પ્રિય ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રીબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાનાર હતી.
4
4
5
ગુજરાતી ગાયક કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક ગીત મુદ્દે વિવાદ થયો છે.`મોગલ છેડતા કાળો નાગ’ ગીતના અનધિકૃત ઉપયોગ અંગે રાજકોટ કોર્ટમાં નરહરભાઈ ગઢવી દ્વારા શિવ સ્ટુડિયોના માલિક ભાવિન ખખર સામે કોપીરાઇટ એકટના ...
5
6
હિતુ કનોડિયા અને નીલમ પાંચાલ અભિનિત ગુજરાતી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘નાસૂર’નુ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિ જોશીએ કર્યુ છે અને કાજલ મહેતાએ આ ફિલ્મ લખી છે. મનોજ આહિરે મનોજ આહીર પ્રોડક્શન્સ/સ્ટોરીટેલ ફિલ્મ્સ હેઠળ ફિલ્મનું ...
6
7
ગુજરાતી નાટકો અને ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતાં હતાં. તેમને તાજેતરમાં પગમાં ફ્રેક્ચર થયું હોવાથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી
7
8
ગુજરાતી ફિલ્મ "3 Ekka” એ 25મી ઑગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી. અને ત્યારથી, તે બોક્સ ઑફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ ગુજરાતી ફિલ્મે અસંખ્ય સીમાચિહ્નો હાંસલ કર્યા છે: તે તેના પ્રથમ દિવસે સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન મેળવનારી પ્રથમ ...
8
8
9
ગુજરાતી ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની' જેમાં દર્શન જરીવાલા, રેયાન શાહ, હિરણ્ય ઝીંઝુવાડિયા, જયેશ મોરે, દ્રુમા મહેતા, શરદ વ્યાસ અને ધ્યાની જાની કલાકારો છે તથા મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત અને MD મીડિયા કોર્પ પ્રોડક્શન હેઠળ મહેશ દન્નાવર દ્વારા નિર્મિત છે
9
10
નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ આ વર્ષની મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા' દર્શકો સમક્ષ લાવી રહ્યા છે જેમાં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી ઉપરાંત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે.
10
11
જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા'ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે
11
12
ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની 7મી જુલાઈના રોજ સિને લોન્જ, શિકાગો, યુએસએ ખાતે ભવ્ય શરૂઆત થઈ. જ્યાં મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને ...
12
13
ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે.
13
14
ઓમ મંગલમ સિંગલમ’, એક રોમેન્ટિક-કોમેડી ગુજરાતી ફિલ્મએ સિનેમાઘરોમાં 25 અઠવાડિયા પૂરા કરીને સિલ્વર જ્યુબિલી હાંસલ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલ અને નિર્માણ આરતી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 'લવ ની ભવાઈ' પછી અક્ષર કોમ્યુનિકેશન્સની આ બીજી ...
14
15
ગુજરાતી સિનેમામાં હવે રાઉડી પિક્ચર્સનો પ્રવેશ થઈ રહ્યો છે.મલ્હાર ઠાકર અને એમ મોનલ ગજ્જર અભિનીત મનીષ સૈનીની આગામી ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા' તમને નવી સફર પર લઈ જશે. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ઢ’નું નિર્દેશન કર્યા પછી, મનીષ સૈનીની આગામી મોસ્ટ અવેઇટેડ ...
15
16
વિધાનસભા ખાતે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.
16
17
લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંગ કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કિંજલ દવેએ આજથી પાંચ વર્ષ પહેલાં પવન જોશી નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી.
17
18
પન્નાલાલ પટેલની આત્મકથા: દાદાની આત્મકથા પૌત્રીએ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી પ્રસિધ્ધ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાના અંગ્રેજી રૂપાંતર Finding Gattu: The Compelling Journey of Pannalal Patel નું વિમોચન ગુજરાતના મુખ્યપ્રધાન ...
18
19
ફેમિલી એન્ટરટેઈનર 'ફક્ત મહિલાઓ માટે' ની જોરદાર સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમના આગામી ગુજરાતી પ્રોજેક્ટ 'ત્રણ એક્કા'ની જાહેરાત કરી છે જેનું મુહૂર્ત આજે 13 ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યું હતું. આ વાર્તા ત્રણ મિત્રોની કસોટીઓ અને ...
19