- ડુંગળી સંતાળ્યા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને 1-2 મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં સમારેલા ટામેટાં, લીલાં મરચાં અને બધા મસાલા (હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર) ઉમેરો.
- તેલ અલગ ન થાય ત્યાં સુધી મસાલાને સારી રીતે તળો.
- હવે ઝીણા સમારેલા ટીંડોળા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- મીઠું નાખી શાકને ઢાંકીને મધ્યમ તાપ પર ચડવા દો.
- 5. ટીંડોળા 15-20 મિનિટ સુધી પાકવા દો, વચ્ચે ચેક કરતા રહો અને જરૂર મુજબ પાણી ઉમેરો.