આ છે સરસ ચા બનાવવાના ટિપ્સ

ગુરુવાર, 7 જૂન 2018 (16:42 IST)
- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ. 
- પહેલા તો પાણી ઉકાળતાં સમયે થોડું છીણેલું આદું નાખી દો. ALSO READ: ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી
- પછી ખાંડ, ચાપત્તી અને દૂધ નાખતા પછી એક ઉકાળ આવ્યા પછી થોડું આદું નાખો. 
- આદુંની સાથે ઈલાયચી કૂટીને નાખવાથી ચાનો સ્વાદ વધારે સરસ આવે છે. 
ALSO READ: સુંદરતા વધારવા અને વજન ઓછું કરવામાં મદદગાર છે આ ચા
- પણ ધ્યાન રાખો કે એક જ વાસણમાં વાર-વાર ચા ન બનાવવી. દૂધ, ચાપત્તી અને આદું ચોંટ્યા રહેવાથી ફરીથી બનેલી ચામાં બળવાની ગંધ આવી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર