સમર સીજન પીવું દેશી ડ્રિંક પાન ઠંડાઈ જાણો સરળ રેસીપી

બુધવાર, 21 એપ્રિલ 2021 (20:51 IST)
સમર સીજનમાં જો તમે કોઈ ડિશ પીવા ઈચ્છો છો તો તમને એક વાર પાન ઠંડાઈ જરૂર બનાવી જોઈએ. તેને બનાવવા ખૂબજ સરળ છે અને આ ખૂબ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. 
 
સામગ્રી 
2 પાન
અડધી વાટકી પિસ્તા 
4-5 ઈલાયચી 
2 મોટી ચમચી વરિયા ળી 
2 કપ દૂધ 
2 મોટી ચમચી ખાંડ 
 
વિધિ- મિક્સી જારમાં પાન, વરિયાળી,પિસ્તા, ઈલાયચી, ખાંડ અને અડધા કપ દૂધ નાખી સારી રીતે ગ્રાઈંડ કરી લો. હવે બાકી બચેલુ દૂધ નાખો અને એક વાર ફરીથી બ્લેંડરમાં વાટી લો. વરિયાળીના છાલટા 
હટાવવા માટે તમે ઈચ્છો તો ઠંડાઈને ગાળી પણ શકી છો. આમ તો ઠંડાઈને વગર ગાળ્યા જ સર્વ કરવું પસંદ કરે છે. સ્વાદિષ્ટ પાન ઠંડાઈ હવે તૈયાર છે. ગિલાસમાં નાખો અને બરફ નાખી સર્વ કરો અને પોત પણ 
મજાથી પીવો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર