બજાર જેવુ ઉપમા બનાવવા માટે ટીપ્સ

રવિવાર, 9 જુલાઈ 2023 (18:07 IST)
ઉપમાની ગણના એક સ્વાદિષ્ટ અને હેલ્દી બ્રેકફાસ્ટમાં કરાય છે. પણ ઘણા લોકોથી આ સારું નહી બને છે. તો લો રજૂ છે છૂટો-ખિલ ઉપમા બનાવવાની ટીપ્સ 
 
ટીપ્સ 
- સોજી એટલે કે રવાને સારી રીતે શેકી લો. 
- શીરા જેટલુ બ્રાઉન નહી પણ હા સોજીને વધારે સફેદ પણ ન રાખવી. 
- વધારે સફેદ સોજી એટલે કાચી સોજી આવું રહી જવાથી ઉપમા ચિપકો-ચિપ્યો બનશે. 
- શાકને સારી રીતે શેકો તેનાથી સ્વાદ સારું આવશે. 
- તમે તમારી પસંદની કોઈ પણ શાક નાખી શકો છો. 
- ચણાની દાળ પણ ઉપમામાં સ્વાદ વધારે છે. 
- પાણી થોડો ઓછું નાખો અને સોજીને સારી રીતે હલાવો. 
- આ બધા ટિપ્સને અજમાવીને ઉપમા- ખિલેલો બનશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર