ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે - કાચા કેળાનો મોળુ શાક

બુધવાર, 6 જુલાઈ 2022 (12:19 IST)
3  નંગ કાચા કેળા
1 નંગ ચમચો તેલ
1/2 ચમચી રાઈ-જીરું
 
કાચા કેળાની છાલ કાઢીને તેને નાના નાના ટુકડા કરી લો
એક કડાહીમા ઘી ગરમ કરી તેમાં જીરુ તતડાવી તેમાં કાચા સમારેલા કેળા ઉમેરવા. પછી તેમાં બે ચમચી પાણી નાખી ગેસની લો ફ્લેમ પર ચડવા દો. કેળા બ્રાઉન કે ટ્રાસપરેંટ  
 
થવા સુધી રાહ જુઓ. કાચા કેળાની ચિકાશ દૂર થાય 2-3-. મિનિટ પકાવો. તો તેમા 1/2 ચમચી મરી પાઉડર અને થોડી ખાંડ નાખી 1 મિનિટ હલાવી ઢાકણ ઢાંકી રાખો. હવે કાચા  કેળાનો ચિકાશ વગરનો મોળુ શાક તૈયાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર