જાતર વિધિ/ પતરી વિધિ એટલે શું?
	 
	પતરી વિધિમાં શું શું થાય છે 
	કચ્છ-ભુજ આશાપુરા માતાજીના આસ્થાનુ મોટુ કેન્દ્ર છે. 
 
									
				
	રાજપરિવારના મહારાવ ચાચરા કુંડમાં સ્નાન કરે છે 
	 
	આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવીને રાખે છે
 
									
				
	જ પરિવારના સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઉભા રહે છે.  
	મહારાજાના ખોળામાં જ્યાં સુધી પત્રી પડતી નથી, ત્યાં સુધી મહારાજા ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરે છે.