છોરો-તમે Whatsapp પર છો?
છોકરી- ના, હું મારા ઘરે છું.
છોરો- મારો મતલબ શું તમે વોટ્સએપ વાપરો છો?
છોકરીઃ ના, હું ફેર બનવા માટે ક્રીમ વાપરું છું.
છોરો- અરે ગાંડી છોકરી શું તું વોટ્સએપ વાપરે છે?
છોકરીઃ ના, ગાંડા… મારી પાસે સાયકલ છે અને હું તે જ ચલાવું છું…
છોરો- મારી મા…. શું તમે જાણો છો કે WhatsApp ને કેવી રીતે ચલાવવો ?