ગુજરાતી જોકસ-પાણી પુરી..

શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (16:28 IST)
એક છોકરો - મોટી મોટી ગાડી લઈને ફરનારા અને તેમના લાડકવાયા પણ મારા પપ્પા સામે વાડકો લઈને ઉભા રહી જાય છે.. 
 

 
છોકરી - અરે વાહ.. શુ તારા પિતાજી ખૂબ મોટા બિઝનેસમેન છે 
છોકરો - નહી મારા પપ્પા પાણી પુરી વેચે છે.. !! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર