Husband and Wife Joke : પત્નીનો બ્યુટી પાર્લર

બુધવાર, 10 ઑગસ્ટ 2022 (12:15 IST)
પત્ની- તું દારૂમાં બહુ પૈસા બગાડે છે, હવે બંધ કર.
પતિ- અને તું 5000 લઈને બ્યુટીપાર્લર માં ખર્ચે છે, તેનું શું?
 
પત્ની - એટલે જ કે મે તને સુંદર લાગુ 
પતિ- ગાંડી મે આ માટે પીઉં છું કે તૂ મને સુંદર લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર